ગુજરાતી

માં કલાબોની 2 મુખ્ય વ્યાખ્યા છે: કલાબો1કુલાબો2

કલાબો1

પુંલિંગ

 • 1

  બાંયનો કાપ.

 • 2

  બે છેડા સાંધવા વચ્ચે નખાતી લોઢાની કડી.

મૂળ

अ. कुलाबह्

ગુજરાતી

માં કલાબોની 2 મુખ્ય વ્યાખ્યા છે: કલાબો1કુલાબો2

કુલાબો2

પુંલિંગ

 • 1

  ભૂશિરની જમીન.

 • 2

  બોંયનો કાપ.

મૂળ

अ. ?