કુલાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુલાલ

પુંલિંગ

  • 1

    કુંભાર.

મૂળ

सं.

કલાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલાલ

પુંલિંગ

  • 1

    દારૂનો દુકાનદાર.

મૂળ

दे. प्रा. कल्लाल, सं. कल्यपाल

કલાલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલાલું

નપુંસક લિંગ

  • 1

    કલાલનો-દારૂ વેચવાનો ધંધો.