ક્લાસિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્લાસિક

વિશેષણ

  • 1

    ઉત્કૃષ્ટ; શ્રેષ્ઠ; આદર્શ.

  • 2

    પ્રાચીન.

  • 3

    પ્રશિષ્ટ.

મૂળ

इं.