કલિંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલિંગ

નપુંસક લિંગ

  • 1

    એક પક્ષી.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    પ્રાચીન ભારતનો એક પ્રાંત; ઓરિસા.

મૂળ

सं.