કલિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલિત

વિશેષણ

  • 1

    કળાયેલું; જાણેલું; સમજાયેલું.

મૂળ

सं.