કૅલિપર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૅલિપર

પુંલિંગ

  • 1

    (અમુક ગોળાઈનો વ્યાસ માપવાનું) ખાસ આકારનું એક કંપાસ જેવું ઓજાર.

મૂળ

इं.