ક્લિયરિંગ-હાઉસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્લિયરિંગ-હાઉસ

નપુંસક લિંગ

  • 1

    સમાશોધન-ગૃહ; હવાલાબઁક; સમાશોધનનું કામકાજ કરનારી બૅંક.

મૂળ

इं.