કલિલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલિલ

વિશેષણ

  • 1

    -થી ઢંકાયેલું; -થી ભરેલું.

  • 2

    મિશ્રિત.

  • 3

    અભેદ્ય.

  • 4

    ગહન.

નપુંસક લિંગ

  • 1

    ગોટાળો.

  • 2

    જેમાં પગ મૂકતાં કળી જવાય એવી જમીન-જગા; કળણ.

મૂળ

सं.