કુલિશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુલિશ

નપુંસક લિંગ

  • 1

    ઇંદ્રનું અસ્ત્ર-વજ્ર.

મૂળ

सं.

ક્લિશે ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્લિશે

પુંલિંગ

  • 1

    અતિશય ચવાયેલો; ઘસાયેલો; ઉક્તિપ્રયોગ કે શબ્દપ્રયોગ.

મૂળ

फ्र.