ક્લિષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્લિષ્ટ

વિશેષણ

  • 1

    પીડિત.

  • 2

    લાક્ષણિક સમજતાં મહેનત પડે એવું; અર્થની ખેંચતાણ કરવી પડે તેવું; સ્પષ્ટ નહિ તેવું; કૃત્રિમ.

મૂળ

सं.