ગુજરાતી

માં કુલીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કુલી1કેલી2

કુલી1

પુંલિંગ

  • 1

    ભાર ઊંચકનારો; મજૂર (જેમ કે, રેલવે સ્ટેશનનો).

મૂળ

तुर्की हिं.; इं.

ગુજરાતી

માં કુલીની 2 મુખ્ય વ્યાખ્યા છે: કુલી1કેલી2

કેલી2

સ્ત્રીલિંગ

  • 1

    ક્રીડા; રમત.

  • 2

    રતિક્રીડા; મૈથુન.

મૂળ

सं.