કુલીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુલીન

વિશેષણ

  • 1

    ઊંચા કુળનું; ખાનદાન.

મૂળ

सं.

ક્લીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્લીન

વિશેષણ

  • 1

    સ્વચ્છ; ચોખ્ખું; શુધ્ધ; નિર્મળ.

  • 2

    કોરું.

મૂળ

इं.