કલીલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલીલ

વિશેષણ

  • 1

    મંદ; સુસ્ત.

  • 2

    કમ; ઓછું.

  • 3

    નાનું; છોટું.

મૂળ

अ.