કલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કલો

પુંલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો કલહ; કજિયો; કંકાસ; લડાઈ.

મૂળ

સર૰ म. कल्हो,-लहो

કૂલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૂલો

પુંલિંગ

  • 1

    ધગડો.

મૂળ

दे. कुल्ल