ક્લોરોફોર્મ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્લોરોફોર્મ

નપુંસક લિંગ

  • 1

    શસ્ત્રક્રિયા માટે દરદીને અચેત કરવા વપરાતી એક ઔષધિ.

મૂળ

इं.