ગુજરાતી

માં કળની 5 મુખ્ય વ્યાખ્યા છે: કળ1કળ2કળ3કળ4કળ5

કૂળું1

વિશેષણ

 • 1

  કૂંળું, કૂંણું; કુમળું.

ગુજરાતી

માં કળની 5 મુખ્ય વ્યાખ્યા છે: કળ1કળ2કળ3કળ4કળ5

કૂંળું2

વિશેષણ

 • 1

  કુમળું; કૂણું.

મૂળ

सं. कोमल

ગુજરાતી

માં કળની 5 મુખ્ય વ્યાખ્યા છે: કળ1કળ2કળ3કળ4કળ5

કુળ3

નપુંસક લિંગ

 • 1

  કુટુંબ; વશ.

 • 2

  ખાનાદાની; કુલીનતા.

 • 3

  ટોળું; જૂથ.

 • 4

  અસીલ (વકીલનો).

ગુજરાતી

માં કળની 5 મુખ્ય વ્યાખ્યા છે: કળ1કળ2કળ3કળ4કળ5

કેળું4

નપુંસક લિંગ

 • 1

  એક ફળ.

મૂળ

જુઓ કેળ

ગુજરાતી

માં કળની 5 મુખ્ય વ્યાખ્યા છે: કળ1કળ2કળ3કળ4કળ5

કેળ5

સ્ત્રીલિંગ

 • 1

  જેને કળાં બેસે છે તે ઝાડ.

મૂળ

सं. कदल; प्रा. कथल, केल

ગુજરાતી

માં કળની 5 મુખ્ય વ્યાખ્યા છે: કળ1કળ2કળ3કળ4કળ5

કળ

પુંલિંગ

 • 1

  કાદવ (ઝીણો ચીકણો કાંપ જેવો); કળી જવાય એવી જમીન; કળણ.

ગુજરાતી

માં કળની 5 મુખ્ય વ્યાખ્યા છે: કળ1કળ2કળ3કળ4કળ5

કળ

સ્ત્રીલિંગ

 • 1

  અટકળ; સમજ.

 • 2

  પદ્યમાં વપરાતો માત્રા (?).

ગુજરાતી

માં કળની 5 મુખ્ય વ્યાખ્યા છે: કળ1કળ2કળ3કળ4કળ5

કળ

સ્ત્રીલિંગ

 • 1

  એકદમ (વાગવા વગેરેથી) થતું તીક્ષ્ણ કે સતત દુઃખ કે તેથી આવતી મૂર્છા.

ગુજરાતી

માં કળની 5 મુખ્ય વ્યાખ્યા છે: કળ1કળ2કળ3કળ4કળ5

કળ

નપુંસક લિંગ

 • 1

  કુળ; કુટુંબ.

ગુજરાતી

માં કળની 5 મુખ્ય વ્યાખ્યા છે: કળ1કળ2કળ3કળ4કળ5

કળ

સ્ત્રીલિંગ

 • 1

  પેટી વગેરેને જડેલું યંત્ર, જેમાં કૂંચી ફેરવવાથી તે વસાય ઉઘાડાય છે.

 • 2

  યંત્રની ચાવી; ચાંપ.

 • 3

  લાક્ષણિક લાગ; યુક્તિ; કરામત; કીમિયો.

મૂળ

सं. कला? कील? સર૰ हिं., म.