કળકલાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કળકલાણ

નપુંસક લિંગ

  • 1

    કકલાણ; કળકળવું તે; કલ્પાંત.

  • 2

    બુમરાણ.

મૂળ

सं. कल् ઉપરથી