કળકળાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કળકળાણ

નપુંસક લિંગ

  • 1

    કકલાણ; કળકળવું તે; કલ્પાંત.

  • 2

    બુમરાણ.

  • 3

    કજિયો; ક્લેશ; રડારોળ.

મૂળ

सं. कलकल सं. कल् ઉપરથી