કળજગ આવવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કળજગ આવવો

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક માણસોની વૃત્તિઓ પાપી-અધર્મી થઈ જવી.

કળજુગ આવવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કળજુગ આવવો

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક માણસોની વૃત્તિઓ પાપી-અધર્મી થઈ જવી.