કળણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કળણ

નપુંસક લિંગ

  • 1

    જેમાં પગ મૂકતાં કળી જવાય એવી જમીન-જગા.

  • 2

    જાણવું તે; સૂઝ; સમજ; જ્ઞાન.

મૂળ

જુઓ કળવું