ગુજરાતી

માં કળતરની 3 મુખ્ય વ્યાખ્યા છે: કળતર1કળતરુ2કળત્ર3

કળતર1

નપુંસક લિંગ

 • 1

  શરીરની અંદર થતી પીડ-વેદના.

 • 2

  ગણતરી; અટકળ; અંદાજ (પાકનો).

 • 3

  જેમાં પગ મૂકતાં કળી જવાય એવી જમીન-જગા.

 • 4

  કોસનું સાધન (વરત, ચાક ઇત્યાદિ).

ગુજરાતી

માં કળતરની 3 મુખ્ય વ્યાખ્યા છે: કળતર1કળતરુ2કળત્ર3

કળતરુ2

પુંલિંગ

 • 1

  પાકનો અંદાજ કરનાર.

ગુજરાતી

માં કળતરની 3 મુખ્ય વ્યાખ્યા છે: કળતર1કળતરુ2કળત્ર3

કળત્ર3

નપુંસક લિંગ

 • 1

  કલત્ર; વહુ; પત્ની.