કળતાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કળતાણું

નપુંસક લિંગ

  • 1

    પાકનો અડસટ્ટો કાઢવાનું મહેનતાણું.

  • 2

    આનાવારીમાં ઓછો પાક થયેલો જણાતાં ખેડૂતને મળતી રાહત.