કળપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કળપવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  મૂએલાના નામે સંકલ્પ કરી દાન આપવું.

 • 2

  રાંપડી ફેરવવી.

  જુઓ "'કર(-ળ)બવું'"

અકર્મક ક્રિયાપદ​

 • 1

  ખપવું; ઉપયોગમાં આવવું.

 • 2

  ઝૂરવું; રડવું.