કળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કળવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  સમજવું.

 • 2

  કલ્પવું; ધારવું; અટકળ કરવી; હિસાબ કે અંદાજ કાઢવો.

અકર્મક ક્રિયાપદ​

 • 1

  દુખવું; કળતર થવું.

 • 2

  કાદવમાં ઊતરી જવું; ખંતી જવું.