કળવકળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કળવકળ

સ્ત્રીલિંગ

  • 1

    કળવિકળ; યુક્તિ; તદબીર.

  • 2

    યુક્તાયુક્ત વિચાર.

  • 3

    ચેન; શાતા.

  • 4

    સૂઝ; સમજ.