કેળવણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેળવણી

સ્ત્રીલિંગ

  • 1

    કેળવવું તે.

  • 2

    વ્યવસ્થિત ઉછેર, ખિલવણી અને શિક્ષણ.

  • 3

    શિક્ષણ; તાલીમ.

  • 4

    ભણતર; વિદ્યા.

મૂળ

કેળવવું