કેળવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેળવવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  વ્યવસ્થિત રીતે ખીલવવું, ઉછેરવું-સુધારવું-તાલીમ આપવી.

 • 2

  (કણક-લોટ) ગૂંદીને તૈયાર કરવું.

 • 3

  (કાચા ચામડાને) પકવી નરમ ને સફાઈદાર બનાવવું.

 • 4

  પલોટવું.

મૂળ

सं. केल्?