કળશી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કળશી

સ્ત્રીલિંગ

  • 1

    સોળ (કાચા) મણનું માપ.

વિશેષણ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી બહોળું; મોટું.