કળહીણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કળહીણ

વિશેષણ

 • 1

  કળાહીન.

 • 2

  કળ-ચાંપ વગરનું.

 • 3

  કુળહીન.

કુળહીણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુળહીણ

 • 1

  કુલહીન; કુળ વિનાનું; અકુલીન.

કુળહીણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુળહીણું

 • 1

  કુલહીન; કુળ વિનાનું; અકુલીન.