કળા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કળા

સ્ત્રીલિંગ

  • 1

    કલા; કોઈ પણ વસ્તુનો એક ભાગ.

  • 2

    ચંદ્રનો સોળમો ભાગ.

  • 3

    ગણિતશાસ્ત્ર​
    'મિનિટ'; (ખૂણાના) અંશ ડિગ્રીનો સાઠમો ભાગ.

  • 4

    કાલમાન.

  • 5

    યુક્તિ; હિકમત.

  • 6

    હુન્નર; કસબ.

  • 7

    સૌંદર્યયુક્ત રચના કે તેવી હિકમત.

  • 8

    (મોરની) કળા-કલાપ ફેલાવવો તે.

મૂળ

सं.