કળાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કળાણ

નપુંસક લિંગ

  • 1

    કાદવ-ગારાવાળી જગા.

  • 2

    સૂઝ; સમજણ.