કળિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કળિ

પુંલિંગ

  • 1

    ટંટો; કજિયો.

  • 2

    લડાઈ; યુદ્ધ.

  • 3

    કળિયુગ.

  • 4

    કળિયુગનો અધિષ્ઠાતા પુરુષ-અસુર.

  • 5

    લાક્ષણિક પાપની બુદ્ધિ.