કળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કળિયું

વિશેષણ

 • 1

  કુળવાળું; કુલવાન.

મૂળ

કળ-कुल ઉપરથી

કેળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેળિયું

નપુંસક લિંગ

 • 1

  કેલ-કેળવેલો ચૂનો ભરવાનું-ઊંચકી જવાનું લોઢાનું વાસણ; તગારું.

 • 2

  કાઠિયાવાડી કાનનું એક ઘરેણું.

 • 3

  [કેળ પરથી] એક હલકી જાતનું (રેશમી જેવું) વસ્ત્ર.

મૂળ

'કેલ' ઉપરથી