કળિયણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કળિયણ

વિશેષણ

  • 1

    કુલીન; કુળવાન સ્ત્રી.

સ્ત્રીલિંગ

  • 1

    કુલીન; કુળવાન સ્ત્રી.

મૂળ

કળ-કુલ