કળિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કળિયો

પુંલિંગ

 • 1

  ઠળિયો.

 • 2

  ડોડો.

 • 3

  દાડમનો દાણો.

 • 4

  કળિયું; કુળવાન પુરુષ.

મૂળ

જુઓ કળી