કળી પાડવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કળી પાડવી

  • 1

    છૂટો મોતીચૂર પાડવો; એ નામની ગાંગડી આકારની વાની બનાવવી.

  • 2

    ગડી પાડવી, ગોઠવવી.