કળોટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કળોટી

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતની સફેદ રેતી; સાથિયા પૂરવાની ભૂકી (આરસ વગેરે પથ્થરની).

મૂળ

सं. कला (નાનો કણ) ઉપરથી?