કળોયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કળોયું

વિશેષણ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ગાઢ સંબંધવાળું; સગુંવહાલું (બહેન દીકરી ભાણેજ ઇ૰ જેવું).

નપુંસક લિંગ

  • 1

    તેવું માણસ; સગુંસંબંધી.

મૂળ

જુઓ કળ -કુળ