કળ આવવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કળ આવવી

  • 1

    એકદમ દુઃખ ઊપડવું; તેથી તમ્મર કે મૂર્છા આવવી.