કવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કવ

અવ્યય

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો +ક્યારે.

મૂળ

सं. कदा, प्रा. कइ, हिं. कब

કુવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુવ

નપુંસક લિંગ

 • 1

  કમળ.

 • 2

  ફૂલ.

મૂળ

सं.

કેવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેવું

વિશેષણ

 • 1

  ક્યા પ્રકારનું?(પ્રશ્નાર્થક કે ઉદ્ગારવાચક).

મૂળ

सं. कीद्दशम्? अप. केह?