કવગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કવગું

વિશેષણ

  • 1

    વગ-સગવડ વગરનું.

  • 2

    કથોલું.

મૂળ

ક+વગ