ગુજરાતી માં કવચની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કવચ1કવચ2

કવચું1

નપુંસક લિંગ

 • 1

  કવચબીજ; કવચનું બીજ.

ગુજરાતી માં કવચની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કવચ1કવચ2

કવચ2

નપુંસક લિંગ

 • 1

  બખતર.

 • 2

  તાવીજ; ભૂત, પિશાચ કે મૂઠચોટથી શરીરનું રક્ષણ કરતો મનાતો મંત્ર.

મૂળ

सं.

ગુજરાતી માં કવચની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કવચ1કવચ2

કવચ

સ્ત્રીલિંગ

 • 1

  એક વનસ્પતિ; કૌવચ.

મૂળ

सं. कपिकच्छु; प्रा. कविक(-ग,-य)च्छु; म. कवच-कुइरी