કવઠવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કવઠવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    બગડવું; વંઠવું.

  • 2

    જુદા પડવું.

મૂળ

ક+વઠવું(વંઠવું)