કવણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કવણ

સર્વનામ​

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો [કોણ] કયું.

મૂળ

प्रा.

કવેણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કવેણ

નપુંસક લિંગ

 • 1

  ખોટું-અઘટિત વેણ; અપશબ્દ.

મૂળ

કુ+વેણ

કુવેણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુવેણ

નપુંસક લિંગ

 • 1

  કુવચન; અપશબ્દ; ગાળ.

 • 2

  કડવું વેણ.

મૂળ

કુ+વેણ