કુવૃત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુવૃત્તિ

સ્ત્રીલિંગ

  • 1

    ખરાબ આચરણ-વર્તન.

  • 2

    હલકો ધંધો.

  • 3

    દુષ્ટ ઈચ્છા.

મૂળ

सं.