કવની ની ગુજરાતીમાં વ્યાખ્યા

કવની

પુંલિંગ

  • 1

    કવિતા કરનાર પુરુષ; કવિ; ભાટ.

સ્ત્રીલિંગ

  • 1

    કહેતી; કહેવાની ઢબ.