કવ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કવ્ય

નપુંસક લિંગ

  • 1

    પિતૃને આપેલ પિંડ, ભોજન ઇ૰.

મૂળ

सं.

કેવુંય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેવુંય

વિશેષણ

  • 1

    અજ્ઞાત અનિશ્ચિત પ્રકારનું.