ગુજરાતી

માં કવરની 2 મુખ્ય વ્યાખ્યા છે: કવર1કવર2

કુંવર1

પુંલિંગ

 • 1

  કુંવારો છોકરો.

 • 2

  રાજકુમાર.

 • 3

  પુત્ર; લાડકો પુત્ર.

મૂળ

सं. कुमार

ગુજરાતી

માં કવરની 2 મુખ્ય વ્યાખ્યા છે: કવર1કવર2

કવરું2

નપુંસક લિંગ

 • 1

  કજોડું.

મૂળ

सं. कु+वर:

વિશેષણ

 • 1

  કવર (?); વિચિત્ર; કાબરચીતરું.

ગુજરાતી

માં કવરની 2 મુખ્ય વ્યાખ્યા છે: કવર1કવર2

કવર

નપુંસક લિંગ

 • 1

  મીઠું.

ગુજરાતી

માં કવરની 2 મુખ્ય વ્યાખ્યા છે: કવર1કવર2

કવર

પુંલિંગ

 • 1

  પાઠક; વક્તા.

ગુજરાતી

માં કવરની 2 મુખ્ય વ્યાખ્યા છે: કવર1કવર2

કવર

વિશેષણ

 • 1

  વિચિત્ર; કાબરચીતરું.

ગુજરાતી

માં કવરની 2 મુખ્ય વ્યાખ્યા છે: કવર1કવર2

કવર

નપુંસક લિંગ

 • 1

  પરબીડિયું.

 • 2

  પુસ્તકનું પૂઠું.

મૂળ

इं.