કુંવરપછેડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુંવરપછેડો

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી રાજકુટુંબમાં સંતાન જન્મે તે પ્રસંગે રાજ્યને અપાતી ભેટ.