ગુજરાતી

માં કુવલયની 2 મુખ્ય વ્યાખ્યા છે: કુવલય1કૈવલ્ય2

કુવલય1

નપુંસક લિંગ

  • 1

    ભૂરું કમળ-પોયણું.

મૂળ

सं.

ગુજરાતી

માં કુવલયની 2 મુખ્ય વ્યાખ્યા છે: કુવલય1કૈવલ્ય2

કૈવલ્ય2

નપુંસક લિંગ

  • 1

    કેવળસ્વરૂપ-બ્રહ્મસ્વરૂપ થવું તે.

  • 2

    નિર્લિપ્તપણું; મોક્ષ.

મૂળ

सं.